Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમેરિકામાં 6.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકામાં પુએટો રીકોનાં સન એટોનિયોમાં મંગળવારના રોજ ભૂકંપના જબરદસ્ત ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના ઝટકા બપોરના 3 વાગ્યાને 23 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 6.0ની આંકવામાં આવી છે.ભૂકંપનું કેન્દ્ર 19.0377 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 67.253 પશ્ચિમી દેશાંતર તથા જમીનની અંદર 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું.

(7:23 pm IST)