Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આ ઉપકરણથી થશે ઝડપથી કેંસરની શોધ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ કેન્સરની શોધ કરવા માટે એક લંચ બોક્સ આકારનું ઉપકરણ વિકસિત કર્યું છે આ ઉપકરણ વિશ્વના દૂરદરાજ વાળા વિસ્તારમાં આ બીમારીની તાત્કાલિક અને સીધી શોધ કરવામાં ફાયદાકારક સાબિત થશે.કાપોસી સારકોમાં એક પ્રકારનું કેંસર થાય છે જે રક્ત વાહિકાઓમાં જોવા મળે છે સામાન્ય રીતે ત્વચા મોઢામાં વધારે ઘાવના રૂપમાં આ જોવા મળતું હોય છે તેની ઝડપથી શોધ કરી શકાય તેવા ઉપકરણની હવે શોધ થઇ છે.

(7:05 pm IST)