Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

32 વર્ષની આ મહિલા ઊંઘમાંથી જાગી તો બન્યું કંઈક આવું

નવી દિલ્હી: બ્રિટેનમાં એક યુવતીની એક એવી અનોખી ઘટના સામે આવી છે જેને સાંભળીને સહુ કોઈને હેરાનગતિ થવા લાગે કે શું આવું પણ શક્ય છે?આ વર્ષે એપ્રિલમાં બ્રિટેનના એક શહેર મૈનચેસ્ટરમાં  સવારે એક સવારે નાઓમી જેકબ્સ જાગી તો તેને યાદ નહોતું આવતું કે તે કોણ હતી તે એક નાના એવા ઘરમાં જાગી અને હેરાન રહી ગઈ હતી.જયારે તે જાગી તો તેને 15 વર્ષની યુવતીના રૂપમાં પોતાની જાતને જોઈ. જયારે તેમની વય 32 વર્ષની હતી તે જાગી 20018માં પર્નાતું તેમના માટે એ વર્ષ 1992નું હતું.એટલા માટે તે એક સદી પાછળ જતી રહી છે.આ કહાની હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.

(7:02 pm IST)