Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

દુબઈના આ પ્રિંસનું ડિનર બિલ જોઈને તમને પણ થશે અચરજ

નવી દિલ્હી: દુબઈના એક પ્રિસ દ્વારા પોતાની ચીની દોસ્તોને આપવામાં આવેલ ડિનર પાર્ટી હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ  વાયરલ થઇ રહી છે અને ચર્ચાનું કારણ બન્યું છે ડિનરનું બિલ જે 400,000 યુઆન એટલે કે લગભગ 42 લાખ 29 હજાર રૂપિયા જેટલું છે આ બિલનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(7:01 pm IST)