Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

માઇક પોમ્‍પેઓ અમેરીકી કુટનીતિનુ એક ઝેરીલું ઝાડઃ ઉતર કોરિયાની ટિપ્‍પણી

     ઉતર કોરિયાના વિદેશમંત્રી રિ યોંગ-હો એ અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્‍પેઓને અમેરિકી કૂટનિતીનુ ઝેરીલું ઝાડ કહ્યું છે.

     પોમ્‍પેઓએ કહ્યું હતુ કે ઉતર કોરિયા પરમાણુ નિઃસ્રીકરણ નહી કરવા સુધી અમેરિકા આના પર પ્રતિબંધ કાયમ રાખશે. ઉતર કોરિયાએ એપ્રિલમાં અમેરીકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમપને પોમ્‍પેઓન પરમાણું ચર્ચાથી હટાવવાની માંગ કરી હતી.

(12:17 am IST)