Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમે આવી ખરીદદારીમાં સામેલ નથી થતાઃ ગ્રીનલેન્‍ડ ખરીદવાની યુએસની યોજના પર રૂસ

     અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ગ્રીનલેન્‍ડ ખરીદવાની યોજના પર પ્રતિક્રિયા આપતા રૂસએ કહ્યું છે કે અમે આ રીતની આંતરરાષ્‍ટ્રીય ખરીદદારીમાં સામેલ નથી થતા. આ અમારો મુદો છે.

     રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિનના પ્રવકતા દમિત્રી પેસ્‍કોવએ અમેરિકા અને ડેનમાર્ક પર કહ્યું જો અમે સાચી રીતે સમજી રહ્યા છીએ તો બન્ને વચ્‍ચે આના પર મતભદે છે.

(12:16 am IST)