Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

પાકિસ્તાનમાં અહમદીયોની જગ્યામાં આગ ભભૂકી

નવી દિલ્હી: પાકિસ્તાનના અલસાંખ્યક અહમદીયા  સંપ્રદાયનું કહેવું છે કે સુન્ની મુસલમાનોની એક ભીડે તેની ઈબાદતગાહમાં આગ લગાવી દીધી છે પંજાબ પ્રાંતમાં ફૈસલાબાદ નજીક એક ગામમાં ગઈ કાલે થયેલ આ ઘટનામાં પાકિસ્તાનમાં અહમદીયો પર નવીનતમ હુમલો કરવામાં આવ્યો છે જેમાં 6 લોકો ઘાયલ થયા છે હાલમાં સ્થિતિ પ્રશાશનના નિયંત્રણમાં છે.

(7:06 pm IST)