Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

લોકો એમને બ્રિટનના ટ્રમ્પ કહી બોલાવે છે : નવા બ્રિટીશ પીએમ બોરિસ જોનસનને લઇ ટ્રમ્પની પ્રતિક્રિયા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનેલ બોરિસ જોનસને લઇ કહ્યું છે કે ત્યાં એમને (બોરીસ) બ્રિટનના ટ્રમ્પ કહીને બોલાવે છે. લોકો એમ કહી રહ્યા છે  તે સારી વાત છે લોકો મને ત્યાં પસંદ કરે છે.

એમણે બોરીસની પ્રશંસા કરતા કહ્યું તે સારા અને શકિતશાળી માણસ છે. લોકોને એમની જરુરત છે તે સારુ કામ કરશે.

(11:40 pm IST)