Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અમેરિકાને મળ્યા નવા રક્ષામંત્રીઃ માર્ક એેસ્પરએ પદના શપથ ગ્રહણ કર્યાઙ્ગ

ઇરાક યુદ્ધમાં ભાગ લઇ ચુકેલ પૂર્વ સૈનિક માર્ક એસ્પરએ અમેરિકાના ઉચ્ચ સદન  સેનેટની અનુમતિ પછી રક્ષા મંત્રી પદના શપથ લીધા છે.

એસ્પરએ જેમ્સ મેટિસની જગ્યા લીધી છે જેમણે ગયા ડીસેમ્બરમાં રાજીનામુ આપેલ હતુ.

માર્ક એસ્પર રક્ષા ઉદ્યોગના લોબિસ્ટના તોર પર પણ કામ કરી ચુકયા છે. એસ્પર આ પહેલા કાર્યકારી રક્ષામંત્રીના હોદા પર હતા.

(11:40 pm IST)