Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ઓસ્ટ્રેલીયામાં રૂ. ૯૬પ કરોડનું ડ્રગ્સ લઇ જઇ રહેલ વેન એ પોલીસકારને મારી ટકકરઃ ડ્રાઇવરની ધરપકડ

ઓસ્ટ્રેલિયામાં રૂ. ૯૬પ કરોડનું ડ્રગ્સ લઇ જઇ રહેલ વેન દ્વારા ભૂલથી પોલીકારને ટકકર માર્યા પછી તેના ડ્રાઇવરની ધરપકડ કરી લેવામા આવી છે.

આ ટકકર પછી ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયેલ હતો. પણ સીસીટીવી કુટેજ દ્વારા પોલીસે તેને  એક કલાકની અંદર પકડી લીધેલ અને ડ્રગ્સ પણ જપ્ત કરી લીધેલ.

(11:39 pm IST)