Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રૂસી અધિકારીએ વાયુક્ષેત્રમાં થયેલ ઘૂષણખોરી પર જાહેર કર્યો અફસોસઃ દક્ષિણ કોરીયા

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયએ બતાવ્યુ છે કે દક્ષિણ કોરિયાના હવાઇ   ક્ષેત્રમાં  રૂસી સેન્ય વિમાન ઘુસ્યા પછી રૂસના એક અધિકારીએ ઘટના પર ઉંડો અફસોસ જાહેર કર્યો છે.

રૂસના અધિકારીએ કહ્યું કે આ ઘૂસણખોરી ઇરાદાપૂર્વકની ન હતી અને ઘૂષણખોરી માટે એક ડીવાઇસની ખરાબીને  જીમ્મેદાર ગણાવી હતી.       

(10:52 pm IST)