Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

મેક્સિકોમાં ઉડાન ભરતી વેળાએ વિમાન ક્રેશ થતા 4ના મોત

નવી દિલ્હી: મેક્સિકોમાં ઉતરી ચિહુઆહુઆ પ્રાંતના એક ગામમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બનતા તેમાં ચાર લોકો મોતને ભેટ્યા છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મંગળવારના રોજ પ્રાંતના સીયુદાદ શહેરના નજીકના વિસ્તારમાં વ્યાપારિક કોરીડોરમાં વિમાન ખેતર પર નીચે પડ્યું હતું અને થોડીવાર પછી દુર્ઘટનાનો શિકાર બન્યું હતું વિમાનની અંદર પાયોત સહીત ત્રણ પુરુષ અને એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

(6:34 pm IST)