Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કાર ખરીદવા માટે યુવતીએ ઘરમાં છાપી નોટો

નવી દિલ્હી: એક યુવતીએ પોતાનો શોખ પૂરો કરવા માટે એક અજુગતું કામ કર્યું છે જેની સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઇ રહી છે.જર્મનીના કૈસરસલોર્તનમાં એક યુવતીએ કાર ખરીદવા માટે એક પ્રિન્ટરથી 15 હજાર યુરો એટલે કે અંદાજે 11 લાખ રૂપિયા છાપી દીધા છે આ પછી તે કારના શો રૂમની બહાર ગઈ અને આવતા દિવસે કાર ખરીદવાની વાત કરી હતી અને પેમેન્ટ સમયે કર્મચારીને ખબર પડી કે આ પૈસા નકલી છેઅને તેમને અધિકારીઓને વાત કરીને આ યુવતીની ધરપકડ કરાવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:34 pm IST)