Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ચીન બનાવશે દુનિયાની સૌથી હાઈટેક સેના

નવી દિલ્હી: ચીને બુધવારના રોજ જાહેરાત કરી  છે કે તે એક રાષ્ટ્રીય યોજનામાં એક આધુનિક ઉચ્ચ ટેક્નિકવાળી સેનાએ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે ચીને સાથોસાથ અમેરિકાને લઈને કહ્યું છે કે વૈશ્વિક રણનીતિક સ્થિતરને ઓછી કરવા માટે અને તાઇવાનને સ્વતંત્રતા વિરુદ્ધ ચેતવણી આપવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમને રાષ્ટ્રીય યોજનામાં એક મોટી સેનાએ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.

(6:31 pm IST)