Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ફિલિપીનમાં વાયુસેનાનું બલ્કેહોક હેલીકૉપટર ક્રેશ થયું

નવી દિલ્હી:ફિલિપીનમાં વાયુસેનાનું એક બ્લેકહોકે હેલીકૉપટર પ્રશિક્ષણ અભ્યાસ દરમ્યાન ઉતરી મનિલામાં બુધવારના રોજ રાત્રીના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેમાં સવાર બધાજ કર્મીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. રક્ષા સચિવ ડેલ્ફિન લોરેનજનાએ જણાવ્યું છે કે એસ- 70 આઈ બ્લેકહોકે હેલીકોપત્રના દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણો વિશે હજુ સુધી જાણવામાં આવી રહ્યું નથી તેમાં ત્રણ પાયલોટ સહીત એક ચાલકદળ અને ત્રણ અન્ય સભ્યો સવાર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(11:56 pm IST)