Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

જાણો શેરડીનો રસ પીવાથી શું ફાયદા થઈ શકે છે !

. કેન્સર સામે લડવામાં મદદ કર  છે. શેરડીના રસમાં એન્ટી-કેન્સર ગુણ છે. શેરડીનો રસપીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકાય છે. જેના લીધે તમે કેન્સરના ખતરાથી બચી જાવ છો.

. પથરી દૂર કરવામાં મદદ કરે છે. શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણ ધીમે-ધીમે પથરી પીગળી જાય છે.

. યૂરિનરી ટ્રેકટ ઈન્ફેકશન દૂર કરે છે. શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો છે. જે આ સમસ્યાઓને દૂર કરવાનો ગુણ રાખે છે.

. રોગપ્રતિકારક શકિત મજબૂત છે. એનિમિયાને લોહીની ઉણપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

. હાડકાં મજબૂત કરે છે. શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા માગતા હો તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

(11:27 am IST)