Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ખુદ માટેે બંધારણ સંશોધન રદ કરવાની માંગ કરી

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મંત્રીપાલ સિરીસેનાએ બંધારણના ૧૯ માં સંશોધનને રાજનૈીતક અસ્થિરતા માટે જવાબદાર ઠેરવી રદ કરવાની અપીલ કરી છે.

જો કે પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે એમને અસીમિત વખત રાષ્ટ્રપતિ ચૂંટણી લેવાનો અધિકાર દેવાવાળું સંશોધન લાવ્યા હતા. પછી સિરીસેનાએ ર૦૧પ માં ૧૯એ સંશોધન લઇ આવેલ જેને લઇ રાષ્ટ્રપતિ રહી ચૂકેલ વ્યકિત ત્રીજી વખત ચૂંટણી નથી લડી શકતા.

આ સરકારની સૌથી મોટી ભૂલ હતી ૧૯ મું સંશોધન.   

(11:27 pm IST)