Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

અમેરિકાએ બહુજ કોશિષ કરી પણ એમના સાઇબર હુમલા સફળ થયા નહીઃ ઇરાની મંત્રીનો ઘટસ્ફોટ

ઇરાની રોકેટ મિસાઇલ સિસ્ટમ પર અમેરીકી સાઇબર હુમલાની ખબરો પર ઇરાનના સૂચના અને સંચાર તકનીક મંત્રી જવાદ અજારી જહરોમીએ કહ્યું છે કે એમણે બહુજ કોશિષ કરી પણ સફળ હુમલા ન કરી શકયા.

આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું હતુ કે ઇરાન દ્વારા અમેરીકી ડ્રેાન તોડી પાડયા પછી એમણે તેહરાન પર હુમલાનો આદેશ પરત લીધો હતો.

યુએસ ના ડ્રોમ તોડી પાડવા પર ટ્રમ્પએ કહ્યું ઇરાનએ બહુજ મોટી ભુલ કરી

(11:06 pm IST)