Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

પાકિસ્તાન આવેલ કતારના શાસકને ખુદ ગાડી ચલાવી લાવ્યા પી.એમ. ઇમરાનખાન

 પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનની એક તસ્વીર સામે આવી છે જેમાં તે બે દિવસની પાકિસ્તાની યાત્રા પર આવેલ કતારના શાસક શેખ તમીમ બિન હમદ અલથાનીને ખુદ ગાડી ચલાવી લઇ આવતા નજરે ચડયા.

ઇમરાનખાન એમને એરબસ પર લેવા પહોંચ્યા હતા આ પહેલા તે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાનને પણ પોતે જ ગાડી ચલાવીને લાવ્યા હતા. ઇમરાન ખરેખર વાસ્તવમાં બદલાવ લાવી રહ્યા છે.

(11:05 pm IST)