Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

જી-ર૦ રાષ્ટ્રોને હોંગ-કોંગ મુદા પર ચર્ચાની અનુમતિ નહીઃ ચીન

ચીનના ઉપવિદેશમંત્રી ઝાંગ જુનએ કહ્યું છે કે  એમનો દેશ જી-ર૦ રાષ્ટ્રોને હોંગકોંગ મુદા પર ચર્ચાની અનુમતિ નહી આપે.

એમણે કહ્યું હોંગકોંગ  પુરી રીતે ચીનનો અંદરૂની મામલો છે.  અન કોઇ વિદેશી  મુલ્કને આમા હસ્તક્ષેપ નો હકક નથી. અર્ધ સ્વાયત દેશ હોંગકોંગમાં પ્રત્યાર્પણ કાનુન વિરૂદ્ધ વ્યાપક સ્તર પર દેખાવો ચાલુ છે.

(11:03 pm IST)
  • ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે પ્લેનનો દરવાજો ખોલવા કર્યો પ્રયાસ :ઇમર્જન્સી લેન્ડિંગ બાદ પોલીસને સોંપ્યો :પોલીસ અધિકારી મુજબ યાત્રી ચાલુ વિમાને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો :યાત્રીને ઉતારી મુક્યા બાદ ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલે લઇ જવાયો ; હૈદરાબાદથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં બન્યો બનાવ. access_time 12:49 am IST

  • સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ ગોંડલ પંથકના રામોદ, મોવીયા, દેરડીમાં ભારે પવન સાથે વરસાદ : અમરેલીના બાબરામાં ધરાઈ અને લાઠી પંથકમાં પણ વરસાદ શરૂ : સાવરકુંડલા અને કુંકાવાવ પંથક પણ વરસાદથી રાજીના રેડ : ભાવનગરમાં ધોળા જંકશન, ઉમરાળામાં ગાજવીજ સાથે વરસાદ : સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ access_time 5:41 pm IST

  • સપ્તક્રાંતિ ટ્રેનમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે : ભારે અફરાતફરીઃ વધુ વિગતો મેળવાઇ રહી છે access_time 4:09 pm IST