Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સ્કૂબા ડાઇવરને તળાવમાંથી મળી 60 વર્ષ પહેલા ખોવાયેલ વીંટી

નવી દિલ્હી: અમેરિકાનામાં મૈસાચુસેટ્સમાં રહેનાર એક દંપતીને આશા હતી કે 60 વર્ષ પહેલા તેમની ખોવાયેલ વીંટી તેમને મળી જશે અને આ બોસ્ટનના રહેવાસી એક સ્કૂબા ડાઇવરની મદદથી શક્ય બની છે તે પોતાની બેરૂબ લઈને તળાવમાં જતા હતા ત્યારે સમુદ્રની ઉંડાઈમાંથી પથ્થર શોધી લાવે છે અને હાલમાં જ તેમને એક તળાવમાંથી એક વીંટી શોધી કાઢી છે અને આ વીંટી પર એક શાળાનું નામ લખ્યું હતું તો એમની મદદથી આ ડાઇવરે આ દંપતીને શોષી કાઢીને તેમની વીંટી તેમને પરત કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)