Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ઓએમજી....... કાચબાને પગ નહોતા તો ડોક્ટર લગાવ્યા પૈડાં

નવી દિલ્હી: આજના જમાનમાં એક બાજુ માનવી માનવીના દુશમન બની ગયા છે તો બીજી બાજુ લોકો એવા પણ છે જે માનવતાને ખાતીર જાનવરની પણ મદદ કરે છે આવી જ એક ઘટના લુઇસિયાના સ્ટેટ યુનિવર્સીટીના વેટેરિયન ટીચિંગ હોસ્પિટલમાં જોવા મળી છે ત્યાં કાચબાને પગ ન હતા એટલા માટે ડોકટરે તેનામાં પૈડાં લગાવી દીધા છે અને આ કાચબાને એક પરિવારે ખરીદી લીધો અને તેમની સારવાર કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:51 pm IST)