Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

માતાપિતા બાળકને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા: રસ્તામાં બની અજુગતી ઘટના

નવી દિલ્હી: અત્યારસુધીમાં આપણે લોકોને રેલવે સ્ટેશન પર અથવા એરપોર્ટ પર પોતાનો સમાન ભૂલી જતા જોયા હોય છે પરંતુ ક્યારે તમે એવું સાંભળ્યું છે કે માતા પિતા પોતાના નવજાત બાળકને ઘર લાવતી વેળાએ ટેક્સીમાં ભૂલી જાય આ ઘટના હૈમબર્ગમાં બની છે જેના પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક માતાપિતા પોતાના નવજાત બાળકને ઘરે લઇ જઈ રહ્યા હતા ત્યારે ખુશીમાં ને ખુશીમાં તે બાળકને ટેક્સીમાંજ ભૂલી ગયા હતા

(5:42 pm IST)