Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

અમેરિકાના પ્રતિબંધ પછી ભારતે ઈરાનથી કાચું તેલ ખરીદવાનું બંધ કર્યું

નવી દિલ્હી: અમેરિકાના પ્રિતબંધોથી મળેલ છુટની અવધિમાં આ મહિનાની શરૂઆતમાં સમાપ્ત થઇ ગયા હોવા છતાં પણ ભારતે ઈરાનથી કાચું તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે અમેરિકામાં ભારતના રાજદૂતે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પગલાંથી ભારત એક નવો દેશ બની ગયો છે જેને ઈરાનથી કાચું તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. અમેરિકાએ ઈરાન સાથે પરમાણુ સંજોતાથી પોતાની જાતને અલગ કર્યા પછી કોઈ આર્થિક પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી હતી.

(5:40 pm IST)