Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આજના દિવસે ચીને તીબ્બત પર મેળવ્યો હતો કબ્જો

નવી દિલ્હી: વર્ષના 365 દિવસના ઇતિહાસમાં કોઈ ને કોઈ ઘટના કોઈ સાથે મળતી જ હોય છે વર્ષના પાંચમા મહિનામાં 23મોં દિવસ તિબ્બત પર ચીનના ઔપચારિક કબજાનો દિવસ છે અને આ ઇતિહાસમાં સામેલ થયેલ છે ચીનના આ પગલાંથી તિબ્બત અને દુનિયાના ઘણા દેશોમાં મોટાપાયે યુદ્ધ થયું થયુ દલાઈલામાનાં પ્રયાસોથી આ દેશમાં સ્વતંત્રતાની અલખ જાગી હતી અને છેલ્લા ઘણા દસકાથી દેશની આઝાદી મેળવવામાં લોકો સફળ થયા છે દેશ દુનિયાં ઇતિહાસમાં 23 મેની તારીખ અન્ય ઘટનાઓ પ્રમુખ ઘટનાઓમાં ફેરવાઈ ગઈ છે કારણ કે આ દિવસે ચીને તિબ્બત પર કબ્જો મેળવી લીધો હતો.

(5:40 pm IST)