Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ચીનમાં નાવડી દુર્ઘટનામાં 6 મોતને ભેટ્યા: 12 ગૂમ

નવી દિલ્હી: ચીનના ગુયાંગ પ્રાંતના બિપિન નદીમાં ગુરુવારના રોજ એક નાવડી પલ્ટી જવાના કારણે 6 લોકોના મોત નિપજ્યા  છે મળતી  માહિતી  મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે 6 લોકોના મૃત્યુ હોવા છતાં અન્ય 12 લાપતા હોવાની માહિતી મળી રહી છે સ્થાનિક અધિકારીક સૂત્રોએ આપેલ માહિતી મુજબ રાહત તેમજ બચાવ કર્મીના લોકો લાપતા લોકોની શોધખોળ માટે પ્રયત્ન કરી રહ્યા છે નદીમાંથી નાવડીને કાઢવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

(5:37 pm IST)