Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સ્વીડનમાં છોકરીઓને અનોખી સલાહ :અંડરવિયરમાં ચમચી રાખો

જબરજસ્તીથી લગ્ન અને ખતનાથી બચવા રણનીતિ:ચેકિંગમાં પકડાઈ જાય તો છોકરી પોતાની આપવીતી કહી શકે

સ્વીડનમ છોકરીઓને અનોખી સલાહ આપવામાં આવી છે. કે તેઓ એરપોર્ટ સુરક્ષા તપાસ પર જાઓ એ પહેલાં તમારી અંડરવિયરમાં ચમચી છુપાવી રાખો. સ્વીડનમાં છોકરીઓને જબરજસ્તીથી લગ્ન કે ખતના માટે વિદેશમાં લઇ જવાય છે ,છોકરીઓને બચાવવા આ વ્યૂહરચના બનાવવામાં આવી છે જેમાં વધુમાં કહેવાયું છે કે જયારે તમે સિક્યોરિટી ચેકિંગમાં જાવ અને ચેકીંગમાંથી પસાર થાવ ત્યારે ચમચીના કારણે મેટલ ડિરેક્ટર પકડી લેશે અને છોકરી પોતાની વાત કહી શકશે

(7:50 pm IST)