Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

અમેરિકાએ સીરિયા આર્મી પોસ્ટ્સ પર કર્યો હુમલો: USએ મીડિયા રિપોર્ટને ફગાવ્યાં

સીરિયા સ્ટેટ મીડિયાએ અમેરિકા સામે મિલિટરી સ્ટ્રાઇક્સના આરોપ લગાવ્યા છે. અમેરિકન આર્મીએ આ પ્રકારના હુમલાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. સીરિયા સૈન્યએ દાવો કર્યો હતો કે, તેણે દમિશ્ક અને તેની આસપાસના વિસ્તારોને ઇસ્લામિક સ્ટેટ ગ્રુપના આતંકીઓથી આઝાદ કરાવી લીધું છે.

 

(7:18 pm IST)