News of Thursday, 24th May 2018

સ્પેન: ફટાકડાના કારણે વિસ્ફોટમાં 1નું મોત: 27ને ઇજા

નવી દિલ્હી: ઉતરી સ્પેનમાં એક ઘરમાં ફટાકડાના કારણે વિસ્ફોટ થવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે 27 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે ગાલિસિયા ક્ષેત્રની વેબસાઈટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે લ વધારે પ્રકારના વિસ્ફોટના કારણે આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે બચાવ કાર્યકરો સંપૂર્ણ રીતે પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.હજુ મૃતક આંક વધવાની સંભાવના જણાઈ રહી છે.

(6:42 pm IST)
  • કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ સમારોહમાં મમતા બૅનર્જીનો ગુસ્સો સાતમા આસમાને ;કાર્યક્રમ સ્થળે ટ્રાફિક જામનો સામનો કરવો પડતા મંચ પર જ ડીજીપી નીલમણી રાજુને ખરીખોટી સંભળાવી :અવ્યવસ્થા મામલે ફરિયાદ કરી ;કુમારસ્વામી અને દેવગૌડા સમક્ષ પણ અસંતોષ વ્યક્ત કર્યો :રસ્તા બ્લોક થતા મમતા બેનર્જીને પગપાળા ચાલીને પહોંચ્યું પડ્યું access_time 1:14 am IST

  • કર્ણાટક કોંગ્રેસમાં સત્તા માટેની સાઠમારી થઈ શરૂ : દિગ્ગજ નેતા ડી કે શિવકુમારએ કર્ણાટક સરકારમાં બે મોટા મંત્રાલય અથવા પ્રદેશ અધ્યક્ષનું પદ માગ્યું : રાહુલ ગાંધીએ તાબડતોબ ગુલામ નબી આઝાદ અને ગેહલોત ને ડી કે શિવકુમારને મનાવવાની જવાબદારી સોંપી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે access_time 11:06 am IST

  • પોલીશ નવલકથાકાર ઓલ્ગા તોકાર્કજુક દ્વારા લખાયેલ 'ફ્લાઈટ્સ' નવલકથાએ જીત્યો 'મૈન બુકર ઇન્ટરનેશનલ પ્રાઈસ' : આ સાથે ઓલ્ગા 67000 ડોલરની રાશિ પણ પુરસ્કારરૂપે મળશે access_time 11:55 am IST