Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ડોકટરે સારવાર દરમિયાન બાળકને જાદુ દેખાડ્યો હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: દરેક ડોક્ટર સારવાર કરવા માટે અલગ અલગ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે જેનાથી બાળકોની સારવાર કરવામાં સરળતા રહે અને ઇન્જેક્શન વગેરે સહેલાઈથી લગાવી શકાય સોશિયલ મીડિયા પર હમણાં એક અમેરિકાના ડોક્ટરનો એવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઈયાલ સીમાચી નામના એક ડેન્ટિસ્ટ દર્દીને જાદુ દેખાડી રહ્યા છે આ દર્દી એક બાળક છે અને તે જાદુની આ કમાલ જોઈને ખુબજ ખુશ છે આ ડોકટરે આ પદ્ધતિનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે દર્દી સહજ બની શકે અને ડોક્ટરને તેવી સારવાર કરવામાં કોઈ સમસ્યા ન આવે.

(6:40 pm IST)