Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

પાકિસ્તાનમાં 13 ટ્રાંસજેંડર ચૂંટણી લડશે

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આ વર્ષે થનાર ચૂંટણીમાં પ્રથમ વાર ઓછામાં ઓછા 13 ટ્રાંસજેંડર ચૂંટણી લડશે જેમાં બે નેશનલ એસેબલી માટે લડશે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટમાં પ્રકાશિત જનગણનામાં પ્રથમવાર ટ્રાંસજેંડર જોડાશે સર્વેક્ષણ મુજબ પાકિસ્તાનમાં લગભગ 20.8 કરોડ લોકોની આબાદીમાં માત્ર 10418 ટ્રાંસજેંડર લોકોની ઓળખાણ થઇ શકી છે.

(6:40 pm IST)