Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કશ્મીર વિવાદ સુધારવામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી: વિશેષજ્ઞ

નવી દિલ્હી:અમેરિકાની એક શીર્ષ દક્ષિણ એશિયા વિશેષજ્ઞએ જણાવ્યું છે કે પાકિસ્તાનની તરફથી કશ્મીર મુદ્દે અમેરિકાએ દખલ ગિરી કરવા બદલ માફી માંગી છતાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વિવાદને સુલઝાવવા માટે અમેરિકાની કોઈ ભૂમિકા નથી.વિદેશ સંબંધ પરિસદમાં ભારત,પાકિસ્તાન તેમજ દક્ષિણ એશિયા મામલે સિનિયર ફેલો એલિસ આઈરેઝ જણાવ્યું કે અમેરિકા ઈચ્છે કે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વાર્તાલાપની મદદથી આ મુદ્દાનું સમાધાન કરે તેવું જણાઈ રહ્યું છે.

(6:39 pm IST)