Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ઇસ્લામાબાદમાં સિંધી વિદ્યાર્થીઓ ત્રણ દિવસ સુધી ભૂખ હડતાલ પર

નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સિંધી વિદ્યાર્થીઓએ ગુમશુદગીનો શિકાર થૈ રહેલ સિંધી રાજનીતિક કર્યકર્તાઓના સમર્થનમાં વિશાળ  રેલીનું આયોજન કર્યું છે થોડાક વિદ્યાર્થીઓના આ સમૂહે આ દરમિયાન આઝાદી સમર્થકના નારા પણ લગાવ્યા હતા અને રાજ્ય પ્રાયોજિત આતંકવાદની નિંદા પણ કરી હતી તેમને આ દરમિયાન  સિંધી રાજનીતિક કાર્યકર્તાઓની રિહાઈ માટેની માંગ પણ કરી હતી.કહેવાય રહ્યું છે કે ત્રણ દિવસના ભૂખ હડતાળની સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

(7:12 pm IST)