Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પાકિસ્તાન યુનિવર્સીટીએ 6 ફૂટની દૂરીનું અનોખું ફરમાન જાહેર કર્યું

નવી દિલ્હી:પાકિસ્તાનની એક યુનિવર્સીટીએ અનોખું ફરમાન જાહેર કર્યું છે યુનિવર્સીટીએ પોતાના વિદ્યાર્થીઓને એક નોટિસ આપીને જણાવ્યું છે કે કેમ્પસમાં દરેક વખતે ઓછામાં ઓછી 6 ઇંચની દુરી બનાવીને રાખે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાહરીયા યુનિવર્સીટીમાં ડ્રેસ કોડ પોલિસી હેઠળ આ દિશા નિર્દેશ કરવામાં આવી છે બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે ડ્રેસ કોડના નિયમનું સખ્તાઈથી પાલન કરે અને જે પણ આ નિયમનું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને એક સાથે બેસવામાં પણ વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી 6ઇંચની દુરી બનાવી રાખવી પડશે.

(7:08 pm IST)