Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ફ્લોરિડામાં વીજળીની અછતના કારણે જૉમ્બી એલર્ટ

 

નવી દિલ્હી: જૉમ્બી ફિલ્મ જોવાનું દરેક વ્યક્તિના બસની વાત નથી કારણ કે તે ખુબજ ભયજનક હોય છે તો વિચારો કે અસલી જિંદગીમાં જયારે જૉમ્બી એલર્ટ જાહેર કરવામાં આવે ત્યારે શું હાલત થાય અમેરિકાના ફ્લોરિડામાં લેક વર્થ એરિયામાં લોકોને ક્મોબીશ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યાં લોકો લાંબી વીજળી કટૌતીનો સામનો કરી રહ્યા છે અને ડરાવની વાત એ છે કે ત્યાં જૉમ્બીક ગતિવિધિઓની ચેતવણી જાહેર કરવામાં આવી છે.સ્થાનિક માહિતી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ત્યાં આ પ્રકારનો મેસેજ એલર્ટ કરવામાં આવ્યો છે.

(7:08 pm IST)