Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પાકિસ્તાનના મંત્રીને ઈમરાનની પાર્ટીના નેતાએ થપાટ મારતા બબાલ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અંગત મામલામાં મંત્રી ડેનિયલ અજીજને ટીવી પર ચર્ચા દરમિયાન ઇમરાન ખન્ના નેતૃત્વ વાળા પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના એક વરિષ્ઠ નેતાએ થપાટ મારી દીધું હોવાનું જાણવામાં આવી રહ્યું છે એક સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા  નઈમુલ અને અજીજ ગઈ કાલે કોઈ અંગત વાત કરી રહ્યા હતા ત્યારે એક બીજાની પાર્ટી પર હુમલો કરી રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:07 pm IST)