Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ઘરની બહાર બુટ ચપ્પલ રાખવાથી મોટાપણું ઓછું થાય છે

નવી દિલ્હી: મોટાપાથી બચવા માટે લોકો વ્યાયામ,દવાઓ અને ઘણા બધા પ્રયાસો કરતા હોય છે ક્યારે તમે વિચાર્યું છે કે માત્ર ઘરમાં પ્રવેશ કરવાની પહેલા બુટ ચપ્પલ બહાર ઉતારી દેવાથી મોટાપણું ઓછું થાય છે ભલે આ વાત પર કોઈને વિશ્વાસ ન આવે પરંતુ આ એકદમ સાચી વાત છે એક અભ્યાસ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ઘરમાં પ્રવેશ કર્તાની પહેલા જો બુટ ચપ્પલ બહાર કાઢવામાં આવે તો વ્યક્તિ તંદુરસ્ત રહે છે અને મોટાપણાનો ભય ઓછો રહે છે.

(6:27 pm IST)