Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

વેનેઝુએલામાં આર્થિક સંકટની વચ્ચે માદુરોની જીત

નવી દિલ્હી: આર્થિક સંકટથી મુંજાય રહેલ વેનેઝુએલામાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરી એકવાર નિકોલસ માદુરોની જીત થઇ છે તેની આ જીતથી નાખુશ વિપક્ષે આ વર્ષના અંતમાં ફરી ચૂંટણી યોજવાની માંગ કરી છે વિપક્ષ અવારનાર માદુરને દેશમાં આવેલ સંકટ માટે જવાબદાર ગણાવે છે.તેલના વ્યાપાર માટે વેનેઝુએલાએ લગભગ ત્રણ વર્ષો સુધી આર્થિક સંકટનો સામનો કર્યો હતો.

(6:26 pm IST)