Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

૯ આત્મઘાતી હુમલાખોરોમાં ૧ મહિલા પણ હતી : શ્રીલંકાઇ ઉપ-રક્ષામંત્રી

શ્રીલંકાના ઉપ રક્ષામંત્રીએ બતાવ્યુ કે દેશમાં રવિવારના ચર્ચ અને હોટલોમાં થયેલ સિરીયલ બધા ધમાકોમ સામેલ ૯ આત્મઘાતી હુમલાખોરોમા ૧ મહિલા પણ હતી. આ હુમલામા અત્યાર સુધીમા ૧૦ ભારતીયો  સહીત ૩પ૯ લોકોના મોત થઇ ચુકયા છે.  અને આ મામલાથી જોડાયેલ ૬૦ થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(10:52 pm IST)