Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જાપાનના બીજા સૌથી ધનાઢય વ્યકિતને બિટકોઇનથી થયુ રૂ. ૯૦૦ કરોડનુ નુકસાનઃ અહેવાલ

કોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટ અનુસાર જાપાનના બીજા સૌથી ધનાઢય વ્યીકત અને  સોફટબેંક સંસ્થાપક માસાયોશી સોનને બિટકોઇનથી ગયા વર્ષે લગભગ રૂ. ૯૦૦ કરોડનું નુકસાન થયુ. અહેવાલ પ્રમાણે સોનએ ર૦૧૭ ના આખરમા ૧૯૦૦૦ ડોલરનુ રેકોર્ડ સ્તર પર પહુચવા દરમ્યાન બિટકોઇન ખરીદયા હતા. અને ર૦૧૮ ની શરૂઆતમાં મૂલ્ય ઘટવાથી પછી એને વેચી દીધેલ.

(10:51 pm IST)