Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

બ્રિટેનમાં 5જી લોન્ચ કરવામાં મદદ કરશે ચીની કંપની

નવી દિલ્હી: વોશિંગટન અને દેશના વરીષ્ઠ મંત્રીઓની સુરક્ષા ચેતવણી છતાં પણ બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મેં એ મંગવારના રોજ બ્રિટેનમાં 5જી નેટવર્ક સ્થાપિત કરવામાં ચીની કંપની હુવાવેથી મદદ લેવાનો નિર્ણય કર્યો છે અને આ કંપનીની અંતરિક્ષ તપાસ શરૂ કરીને લીલી ઝંડી દેખાડી દીધી છે. આ હેઠળ એટીના વગેરેનું નિર્માણ કરવામાં આવશે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની માહિતી મળી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:23 pm IST)