Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ચીનમાં ભૂકંપના ઝટકા: રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા આંકવામાં આવી

નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ ચીનમાં સવારથી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે સવારે 4 વાગ્યાને 15 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 6.3ની આંકવામાં આવી છે ક્હેવાય રહ્યું છે કે 6.3ની તીવ્રતા વાળા આ ભુખમાંપણ આચકા તિબબતના સુદૂર હિમાલયી વિસ્તારમાં પણ આવ્યા હતા.

(6:21 pm IST)