Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

આફ્રિકામાં લોન્ચ થઇ દુનિયાની પ્રથમ મેલેરિયાની રસી

નવી દિલ્હી: દુનિયાની પ્રથમ મેલેરિયાની રસી આફ્રિકી દેશ મલાવીમાં લોન્ચ કરવામાં આવી છે દુનિયા આખીમાં દર વર્ષે 435000 લોકો મેલેરિયાનો શિકાર થઇ રહ્યા છે છેલ્લા 30વર્ષોથી આ રસીને લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો આ રસી પાંચ મહિનાથી બે વર્ષના બાળકો માટે વિકસિત કરવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મલાવી સરકારના આ એતિહાસિક કાર્યક્રમનું સ્વાગત કર્યું છે.

(6:20 pm IST)