Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

દક્ષિણપૂર્વી તૂર્કીમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: દક્ષિણપૂર્વી તુર્કીમાં આવેલ ભૂકંપના આંચકામાં ઘણા લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે મંગળવારના રોજ અદિયમના પ્રાંતના સમસાત ગામમાં સ્થાનિક સમય અનુસાર ત્રણ વાગ્યાને 34 મિનિટ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા જેની તીવ્રતા 5.2ની આંકવામાં આવી છે ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈમાં આવ્યા હતો અધિકારીક સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.

(5:36 pm IST)