Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

નાઇજીરિયામાં બોકો હરામે હુમલો કરી 11 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: નાઈજિરીયાના સુદૂર પૂર્વોત્તર ક્ષેત્રમાં બોકો હરામના સંદિગ્ધ આતંકવાદીઓએ અલગ અલગ જગ્યાએ હુમલો કરીને 21 લોકોની હત્યા કરી દીધી હોવાનું સ્થાનિક અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે સ્થાનિક આતંકવાદ વિરોધી મિલિશિયાના એક સભ્યએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ બોર્નો રાજ્યમાં ગોળીબારી કરી હતી જેમાં 21 લોકોના મોત નિપજ્યા છે.

(5:32 pm IST)