Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

થર્મોમીટર સામે સૂપરબગની હાર

લંડન તા. ર૩ :.. સુપરબગના આક્રમણ સામે ડોકટરો-નિષ્ણાંતો હાઇએલર્ટ બની ગયા છે. એક નવા અભ્યાસમાં સુપરબગ માટે હોસ્પીટલોમાં કેટલાય દર્દીઓ દ્વારા એક જ થર્મોમીટરનો ઉપયોગ જવાબદાર કહેવાયો છે. આ અભ્યાસ-સંશોધન ઓકસફર્ડ યુનિ. એ કર્યુ છે.

(4:17 pm IST)