Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ન્યુઝીલેન્ડમાં બે દિવસ સુધી લોકડાઉન:પ્રધાનમંત્રી

નવી દિલ્હી:ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી અર્ડને સોમવારના રોજ આપેલ માહિતીમૂજબ જાણવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવા માટે આવનાર બે દિવસ સુધી લોકડાઉન જાહેર કરી દીધું છે.

    આ સંધર્ભે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુઝીલેન્ડમાં આવનાર 24 કલાકમાં કોવિદ-19ને લઈને સંક્ર્મણ પ્રસારને રોકવા માટે જવાબમાં સૌથી ગંભીર સ્થિતિમાં પ્રયોગમાં આવનાર જવાબદાર લેવલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

(5:54 pm IST)