Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

અમેરીકી ચૂંટણીમાં રૂસી હસ્તક્ષેપની તપાસ પુરીઃ મ્યુલરને સોંપ્યો રીપોર્ટ

વર્ષ ર૦૧૬ના અમેરીકી રાષ્ટ્રપતિ ચુંટણીમા  રૂસી હસ્તક્ષેપ અને ડોનાલ્ડ ટ્રમ્પના   પ્રચાર અભિયાનમા એના મિલીભગતના આરોપોની તપાસ કરી રહેલ વિશેષ વકીલ રોબર્ટ મ્યુલરને અટોર્ની જનરલ વિલિયમ બારને પોતાનો રીર્પોર્ટ  સોંપ્યો છે. બાર એ કહ્યું કે તે મ્યૂલરની સાથે ચર્ચા કરશે. 

(11:45 am IST)