Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

આઇસલેંડમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:આઈસલૅન્ડના ગ્રિડવિકમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.આ જાણકારી યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા મળી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.ભૂકંપ આવ્યા પછી ડરના કારણોસર લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.આઈસલેંડીક મેટ ઓફિસ દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ 24 ફેબ્રુઆરી 2021ના રોજ સ્થાનિક સમયાનુસાર સવારના 10 વાગ્યાને 15 મિનિટની આસપાસ 4.2કિમીની ઊંડાઈમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

(5:28 pm IST)