Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર ઉતરતા રોવરની વિડીયો રેકોર્ડિંગ જાહેર કરી ખુશી અનુભવી.

નવી દિલ્હી  : અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર ઉતરતા રોવરની વિડીયો તેમજ ઓડીયો રેકોર્ડીંગ જાહેર કર્યા છે. જોઈને વૈજ્ઞાનિકો બોલ્યા હતા- જોઈને મારા રૂંવાડા ખડા થઈ ગયા છે. રોવરે ગુરુવારે મંગલ પર લેન્ડીંગ કરી હતી. નાસા અનુસાર આ અવાજ તેના પર્સીવરેન્સ રોવરના ઉતર્યા બાદ ત્યાં હાજર ધૂળ અને માટી પર પડેલા દબાણના કારણે પેદા થયો હતો. 'એન્ટી એન્ડ ડિસન્ટ કેમેરા ટીમ'ના પ્રમુખ ડેવ ગ્રુલે જણાવ્યું હતું કે હું જયારે પણ જોઉં છું તો મારા રૂવાડા ખડા થઈ જાય છે. વૈજ્ઞાનિક ટીમના પ્રમુખ એન. ચેને જણાવ્યું હતું કે આ વિડીયો અમારા સપનાનો ભાગ છે.

(5:27 pm IST)
  • મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણ ઉપર "સૂર્યપુત્ર મહાવીર કર્ણ" ફિલ્મ બની રહી છે જે ના ગીત અને સંવાદ ડોક્ટર કુમાર વિશ્વાસ લખવાના છે access_time 12:07 am IST

  • મધ્યપ્રદેશમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધાના કેટલાક કલાકો બાદ મહિલાનું મોત : બડવાની જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની 60 વર્ષીય મહિલા કર્મચારીનું રાશિનો બીજો ડોઝ લીધા બાદ મોત : જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ access_time 12:29 am IST

  • દેશના બીજા નંબર સ્ટોક એક્સચેન્જ એનએસસીમાં મોટો ફોલ્ટ : દેશભરમાં શેરોના કામકાજ ઠપ્પ : હજારો બ્રોકરોને અસર : આજે સવારે ૧૧:૪૦ કલાકે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મોટો ટેકનીકલ ફોલ્ટ થતાં આ શેરબજાર બંધ કરી દેવાયુ છે : ઉચ્ચ અધિકારીઓ આ ફોલ્ટ માટે દોડી ગયા છે : એનએસસીમાં ફયુચર અને ડે ટુ ડે સોદા તથા ડિલીવરી કામકાજા બંધ થઈ જતાં દેશભરના હજારો બ્રોકરો અને લાખો ગ્રાહકોને મોટી અસર થઈ છે : સોદા અટકી પડતા દેકારો બોલી ગયો છે : મુંબઈ શેર બજાર રેગ્યુલર ચાલુ હોવાનું અધિકારી વર્તુળોએ જણાવ્યુ હતું access_time 12:00 pm IST